પોંખેલા ટહુકા
પોંખેલા ટહુકા
ઊડતાં પંખીઓ,
બાગમાં ખીલેલાં
ફૂલો ને જોઈને
અામ
રાજી થયાં -
હાશ ! અાપણે
પોંખેલા ટહુકા
ઊગી નીકળ્યા
ખરા !
ઊડતાં પંખીઓ,
બાગમાં ખીલેલાં
ફૂલો ને જોઈને
અામ
રાજી થયાં -
હાશ ! અાપણે
પોંખેલા ટહુકા
ઊગી નીકળ્યા
ખરા !