STORYMIRROR

Krishna Katorawala

Abstract Others

3  

Krishna Katorawala

Abstract Others

પંખીડું

પંખીડું

1 min
11.8K

પ્રભાતે આળસ ખંખેરી કામે લાગી ગયું

લક્ષ્ય ને પામવા આકાશ ને આંબી ગયું,


ખુલ્લા ગગનમાં પાંખો ફેલાવી છવાઈ ગયું

પરિવાર ના સંગે ઘર બનાવતા ભળી ગયું


સાંજ ના સથવારે મધુર સંગીત રેલાવી ગયું

કોઈ ના જીવન માં હાસ્ય નો સંદેશો સોંપી ગયું


આમ રોજ અનુભવ નો વસંત વર્ષાવી ગયું

આ પંખીડું આજ મને જીવન જીવતા શીખવાડી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract