STORYMIRROR

pritima jogariya

Tragedy Inspirational Children

3  

pritima jogariya

Tragedy Inspirational Children

પંખી રૂપે મુકત મને

પંખી રૂપે મુકત મને

1 min
188

પંખી રૂપે મુકત મને વિહરતાં માનવીના જીવનમાં

સદીઓથી ના આવ્યો એવો આવ્યો અચાનક કાળચક્ર,


જયાં માનવી મુક્ત હવા લેતો કુદરતી

ત્યાં માસ્કે બાંધી દોરીથી બંધનમાં બંધાઈ ગયો,


માનવી માનવીથી દૂર થતો ગયો ને

ડરથી પોતાનાથી ને અન્યથી દૂર થતો ગયો,


વાયરસ એવો આવ્યો જેનું નામ હતું કોરોના

શીખવી ગયો સાવચેતીના પગલાં રાખવા ડગલે ડગલે,


કેટકેટલાંને ભરખી ગયો આ કોરોના

માસ્કને સેનીટાઈઝરની શીખ આપતો ગયો કોરોના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy