STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

ફૂટી મૂંછો

ફૂટી મૂંછો

1 min
99

હવામાં ઊડી લટો ને આંખો જાય મિંચાય

ભ્રમર તંગ નૈન બાણ અધર ખુલી બિડાય,


ખુશખુશાલી નટખટ કાનુડો આવી ભિડાય

ભીંજે જુઈ-ચંપો સાળુડો ચાડી ખઈ ચિડાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama