STORYMIRROR

Neeta Chavda

Fantasy Inspirational Others

3  

Neeta Chavda

Fantasy Inspirational Others

ફુરસદ નથી મને

ફુરસદ નથી મને

1 min
243

ફુરસદ નથી મને કામમાંથી,

ફુરસદ મળે ત્યારે લખતી રહું છું,

ફુરસદ નથી મને.


સ્વપ્ન તો મારું પણ છે,

સ્મરણ બસ તે કરતી રહું છું,

ફુરસદ નથી મને.


રાતદિનની ખબર ક્યાં છે મુજને,

રાત્રીએ સુપ્રભાત હું કરતી રહું છું,

ફુરસદ નથી મને.


પ્રત્યેક શબ્દો ને મેં ડાયરીમાં શણગાર્યા છે,

શબ્દે શબ્દમાં મારું જીવન લખતી રહું છું,

ફુરસદ નથી મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy