Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhanuben Prajapati

Tragedy Others

3  

Bhanuben Prajapati

Tragedy Others

ફરિયાદ વગર

ફરિયાદ વગર

1 min
126


જિંદગી ચાલી રહી, એમ મંજિલ તરફ કોઈ ફરિયાદ વગર

જીવન એમ શૂન્ય બની રહ્યું ,જાણે કોઈ ફરિયાદ વગર 


સુકાઈ ગયા ગમના આંસુ કોઈ ફરિયાદ વગર

લાગણીઓ જાણે મુરઝાઇ ગઈ, એમ ફરિયાદ વગર


રહ્યું મન એક સવાલ કર્યા વિના, ફરિયાદ વગર 

સુના ઉપવનમાં જાણે મન વ્યાકુળ બન્યું,એમ ફરિયાદ વગર


જૂની પુરાણી યાદો આવે, એમ ફરિયાદ વગર

જિંદગી ચાલી રહી, એમ મંજિલ તરફ કોઈ ફરિયાદ વગર


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy