Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Mahida

Tragedy

3  

Krishna Mahida

Tragedy

ફરિયાદ શું કરું !

ફરિયાદ શું કરું !

1 min
310

નામ પણ કૃષ્ણનું દીધું,

જીવન કૃષ્ણ જેવું દીધું

અનુભવી દિવ્ય ધન્યતા,

પછી ફરિયાદ શું કરું ?

બેની, ભ્રાત ગુમાવ્યા અમે

જન્મતા વેત છૂટા કીધાં

મેલ્યા ગોકુળ જેવા ગામડે,

પછી ફરિયાદ શું કરું ?

મમતા યશોદાની જેવી,

મૂકી માયા, ગયા દેવકી લઈ,

મળ્યો રાધા જેવો પ્રેમ,

પછી ફરિયાદ શું કરું ?

છૂટીયુ બધું જે વ્હાલું હતું,

શોકના કીધાં મેં કંઈ,

જીવન કુરુક્ષેત્રે લડી લીધું,

પછી ફરિયાદ શું કરું ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy