STORYMIRROR

Kinjal Patel

Romance Tragedy

2  

Kinjal Patel

Romance Tragedy

ફરીયાદ

ફરીયાદ

1 min
7.0K


આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો,

આજે તો કહી જ દેવું છે કે

તે મને કેટલી તકલીફ આપી છે.


આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો,

આજે તો કહી જ દેવું છે કે

તે મને કેટલી હેરાન કરી છે.


આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો,

આજે તો કહી જ દેવું છે કે

તે મને કેટલી રોવઙાવી છે.


આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો,

આજે તો કહી જ દેવું છે કે

તે મને કેટલી તઙપાવી છે.


આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો,

આજે તો કહી જ દેવું છે કે

તે મને કેટલો પ્રેમ કર્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance