STORYMIRROR

Tejas Vasani Jamnagar

Drama

3  

Tejas Vasani Jamnagar

Drama

ફિલ્મ જીવનની

ફિલ્મ જીવનની

1 min
194

રોજ રોજ ઉતરે છે ફિલ્મ જીવનની, 

ક્યારેક હિટ ને ફ્લોપ ફિલ્મ જીવનની, 


નવાં નવાં કિરદાર ને નવાં ડાયરેક્ટર, 

પાત્ર ભજવી ઉતરે છે ફિલ્મ જીવનની, 


કેવા કેવા પાત્રો મળે ને વિખૂટા પડે છે,

કોઈ રેકોર્ડ ને ડિલીટ ફિલ્મ જીવનની,


એવા એવા અનુભવ મળે છે યાદગાર, 

જેમાં ખુશી ને તકલીફ ફિલ્મ જીવનની,


કોઈ સ્વપ્ન સાકાર કરે ને અશ્રું વહાવે,

નિત નવા અંજામની ફિલ્મ જીવનની.


Rate this content
Log in

Similar gujarati poem from Drama