Mulraj Kapoor
Abstract Inspirational Others
પહેલો જે વરસાદ,
જાણે પ્રભુનો પ્રસાદ,
ખુબ હેતે મોકલાવ્યો,
બધાને સમાન ગણ્યો,
હૈયે હરખ ન માય,
મુખ સૌનું મલકાય,
મંદ વાયુ લહેરાય,
એમાં સુગંધ રેલાય,
પશુ પંખી ખુશ થાતાં
ગીતો ખુશીના એ ગાતા.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ
આપે ખિતાબ સૌ ઘરની રાણી .. આપે ખિતાબ સૌ ઘરની રાણી ..
એ કોમળ હાથ અને બાળમાનસે ... એ કોમળ હાથ અને બાળમાનસે ...
એ અવરોધના આકારનો સર્જાયો ત્યારે પડછાયો ... એ અવરોધના આકારનો સર્જાયો ત્યારે પડછાયો ...
સમજ પડી પ્રેમની હૂંફની ત્યાં થયા હાથ કંકુના અને પ્રેમનું ઝરણું ત્યાં જ સૂકાઈ ગયું .. સમજ પડી પ્રેમની હૂંફની ત્યાં થયા હાથ કંકુના અને પ્રેમનું ઝરણું ત્યાં જ સૂકાઈ ગયુ...
જિંદગી છે એક સંઘર્ષ અને એક અનુભવ.. જિંદગી છે એક સંઘર્ષ અને એક અનુભવ..
આગમન તારું ય એક અવસર થઈ ગયું .. આગમન તારું ય એક અવસર થઈ ગયું ..
આ પાંપણો થાય ભીની જરા હપ્તે હપ્તે... આ પાંપણો થાય ભીની જરા હપ્તે હપ્તે...
તાળીઓના ગડગડાટે, તમાશો એમ ચાલે છે .. તાળીઓના ગડગડાટે, તમાશો એમ ચાલે છે ..
ના છલકાવે દર્દ .. ના છલકાવે દર્દ ..
ઊંડે સુધી લોહી પણ ન નીકળે એવા ઘા આપી જાઉં ... ઊંડે સુધી લોહી પણ ન નીકળે એવા ઘા આપી જાઉં ...
ઉતાવળ નથી ને અભરખાં છે ઓછા .. ઉતાવળ નથી ને અભરખાં છે ઓછા ..
માણસ ભણી ગણી ને સરવૈયું મેળવતો .. માણસ ભણી ગણી ને સરવૈયું મેળવતો ..
જીવાઈ ગયેલી યાદગાર પળના ઓછાયા હોય છે .. જીવાઈ ગયેલી યાદગાર પળના ઓછાયા હોય છે ..
ગમે તેમ કરીને આટઆટલી સંપતિઓ કરી હતી ભેગી ભોગવવા માટે ... ગમે તેમ કરીને આટઆટલી સંપતિઓ કરી હતી ભેગી ભોગવવા માટે ...
ઝરણાંનાં ખળખળ નિનાદ .. ઝરણાંનાં ખળખળ નિનાદ ..
ધરતી ધ્રૂજે હરપળ આજે .. ધરતી ધ્રૂજે હરપળ આજે ..
બગીચે બધી રોઈ નાંખી જગતમાં .. બગીચે બધી રોઈ નાંખી જગતમાં ..
ભાષા કહે છે શબ્દો મારા છે .. ભાષા કહે છે શબ્દો મારા છે ..
ફરતાં માનવો પૂરાયા છે ઘરો મહીં. . ફરતાં માનવો પૂરાયા છે ઘરો મહીં. .
ચાલ ઊડીએ ગગનમાં કોઈ બંધન વિના.. ચાલ ઊડીએ ગગનમાં કોઈ બંધન વિના..