STORYMIRROR

Meena Mangarolia

Tragedy

2  

Meena Mangarolia

Tragedy

પગલાં

પગલાં

1 min
13.1K


જિંદગીમાં પાડ્યાં છે પગલાં તમે..

પણ મારા કદાપિ ના થઈ શક્યા તમે..

જિંદગીમાં પાડ્યાં છે પગલાં તમે..

પણ તારું નામ ના જોડાઈ શક્યું મારી સાથે...

જિંદગીમાં પાડ્યા છે પગલાં તમે...

એ આંખો મારી સાથે મળી તો શકી...

પણ મારા માટે કદાપિ રોઈ ના શકી...

જિંદગીમાં પાડ્યા છે પગલાં તમે...

પણ મારા સેંથામાં તું સિંદૂર પૂરી ના શક્યો....

જિંદગીમાં પાડ્યા છે પગલાં તમે..

તારી સુગંધ રોમ રોમ મહેંકી ગઈ..

જિંદગીમાં પાડ્યા છે પગલાં તમે..

મારું રોમ રોમ ઝંખે તને... હતો બેહદ વિશ્વાસ મને...

પણ એક નાની અમથી વાત તમે કહી ના શક્યા..

શું ઓછું પડયું મારા પ્રેમમાં કે

આટલું તમે કહી પણ ના શક્યા..???


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy