Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Drama Tragedy Inspirational

4.0  

Sangita Dattani

Drama Tragedy Inspirational

પૈસા

પૈસા

1 min
190


ખેલ ખેલે અનેક પૈસો સ્વાર્થભર્યા આ જગતમાં,

તોડાવે સંબંધો સ્નેહના પૈસો સ્વાર્થભર્યા આ જગતમાં,


સ્નેહ સાચો તોડાવે પતિ 

અને પત્નીને લડાવે,

લગ્ન બંધનો પણ તોડાવે પૈસો, લાલચમાં ફસાવી આ જગતમાં,


અનેક રાષ્ટ્રોને લડાવે, 

લોભ હૃદયમાં પેદા કરી,

માણસ વડે માણસનું લોહી વહાવે પૈસો, સ્વાર્થ ભર્યા જગતમાં,


પૈસાનું મહત્વ પ્રેમથી 

વધુ કદાપિ નહીં,

આખરે તો માનવને હરાવે પૈસો, પોતાનાથી વિખૂટા કરી,


મા બાપને રડાવી પુત્રને મોહમાં 

અંધ કરી,

કલિયુગને હરખાવે પૈસો

મા બાપને ભટકાવી જગતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama