Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Inspirational Others

4.5  

Purvi sunil Patel

Inspirational Others

પૈસા વિના

પૈસા વિના

1 min
322


કોણ કહે રૂબરૂ કે માણસ અહીં નકામો છે,

માને સૌ કામ વગર માણસ અહીં નકામો છે,

કેવી રીતે કહું હું ભાર લાગે ત્યારે સંસારમાં,

જ્યારે માને સૌ વગર પૈસે માણસ નકામો છે,

આમ જુઓ તો પૈસા બનાવે છે જ માણસ,

તોયે વગર પૈસે તો લાગે માણસ નકામો છે,

સંબંધો સચવાય અહીં માપી તોલીને જયારે,

રૂપિયા વિણ તો લાગે વ્યવહાર નકામો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational