STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

પાપ અને પુણ્ય જીવનમાં

પાપ અને પુણ્ય જીવનમાં

1 min
215

પાપ એ અંધકાર છે પુણ્યથી પ્રકાશ ફેલાવીએ

પાપ એ દુઃખ છે પુણ્યથી સુખ વરસાવીએ,


પાપ એ અજ્ઞાન છે પુણ્યથી જ્ઞાન ને વાવીએ

પાપ એ આળસ છે પુણ્યથી આગળ વધતા રહીએ,


પાપ એ શત્રુ છે પુણ્યથી મિત્રોને મળવા જઈએ

પાપ એ પારકું છે પુણ્યથી પોતાના બનાવીએ,


પાપ એ જીવનની દુર્ગંધ છે જીવનને પુણ્ય સુગંધી બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Children