STORYMIRROR

Meena Mangarolia

Romance Classics

2  

Meena Mangarolia

Romance Classics

પાંપણનો પલકારો

પાંપણનો પલકારો

1 min
14.1K


આજ મારા ઉદાસ દિવસોના

હું હિસાબ માંગીશ...

મારી રાતોના તૂટેલા ખ્વાબોના 

હું હિસાબ માંગીશ...

છલકાવ્યા તો નથી જામ મેં છતાંય

તારા હોઠોના શરાબની એક પ્યાલી માંગીશ...

પીંછીથી પીળો રંગ લઈ તારી તસ્વીર બનાવીશ...

તું ઝળહળતો રહે એની સલામી માંગીશ...

તારા સપના, મારા નયનોની તળે સંતાડવા પાંપણનો

એક પલકારો માંગીશ... આપીશ ને...?                       


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance