STORYMIRROR

Hardika Gadhvi

Action Others

3  

Hardika Gadhvi

Action Others

પાંપણે મેઘધનુષ્ય

પાંપણે મેઘધનુષ્ય

1 min
199

પાંપણની ક્ષિતિજ પર 

સપનાનું 

સપ્તરંગી મેઘધનુ 

રેનબસેરા કરવા

ઝૂક્યું,

ને

વિરહી અશ્રુના

આષાઢઘનનું થયું

સ્ખલન.


Rate this content
Log in

Similar gujarati poem from Action