પુરસ્કાર
પુરસ્કાર
1 min
183
તું જો કરે સ્વીકાર તો એજ મારો પુરસ્કાર
તુજો કરે તિરસ્કાર તો એજ પ્રભુનો ધુત્કાર,
ગુલામી કરવી ગમતી નથી નથી ગમતી લોલુપતા
આત્મગૌરવ ટકાવવા ભલે કરવી પડે ચિત્કાર,
જાત વેચીને, સમૃદ્ધિ નથી ખપતી મને
ઘસાઈને ઉજળા થવું ગમે મને,
સંસ્કાર ને સંસ્કૃતિનું કરું જતન
એજ તો પુરસ્કારનું સાચું રત્ન.
