STORYMIRROR

Hardika Gadhvi

Inspirational Others

3  

Hardika Gadhvi

Inspirational Others

હૃદય અયોધ્યા

હૃદય અયોધ્યા

1 min
138

"રામ મંદિર" અંતરે,

અયોધ્યા હૃદયસ્થલી,


પ્રાણપ્રતિષ્ઠ હો સદા

મમ માનસે સ્થિત અયોધ્યાધામ,


પરમસુખ ધામ હૃદયે

સદા રટ તું રામનું અનુપમ નામ

મમ હૃદયે વસો શ્રી રામ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational