STORYMIRROR

Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

યોગ

યોગ

1 min
13


થયો યોગ માવતરનો,

પિંડ બંધાયો મારો,


ઘરમાં જાણ થતાં,

સર્જાયો માહોલ ખુશીનો.


પણ રે ! અફસોસ,

જાણ્યું પિંડ છે દીકરીનો,


ઘરમાં છવાયો‌ માતમ,

ગર્ભપાત માટે દબાણ


માવતર મક્કમ

જન્મ આપ્યો મુજને

યોગ સર્જાયો આનંદનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational