STORYMIRROR
હાથી
હાથી
હાથી
હાથી
ગણપતિનું મોઢું
ચીની જેવી આંખ,
પૂછડું મારું નાનું
ને થાંભલા જેવા પગ,
સૂંઢમાં પાણી લાવું
મોટું મારું છે કદ,
મહાવતથી અંકુશ રહું
ને આરોગું કેળા
મને ઓળખી બતાવે
તે ખાય ઘી કેળા !
More gujarati poem from Hardika Gadhvi
Download StoryMirror App