Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

સહકાર

સહકાર

1 min
40


કોરોનાએ ભાઈ કરી કમાલ

સાસુ-વહુની દૂરી કરી દૂર

લઈ એકબીજાનો સહકાર

નવા ધંધાનો કર્યો વિચાર


પાપડ-વડી કેરાં હુન્નરનો

જેનાં થકી થયાં બે પાંદડે

ઝઘડાનું સ્થાન લીધું મિત્રતાએ

શાંતિ થકી ઘર બન્યું સ્વર્ગ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational