સમય
સમય
સમયના પ્રવાહમાં તરતો જાય,
માણસ અહીં ડૂબતો જાય,
ના સ્નેહ, ના લાગણીઓ,
દેખાડો બસ કરતો જાય,
બસ.. સ્વાર્થની વાતો કરતો જાય,
ઘડતર જીવનનું એવું, કરતો જાય,
બીજાને પણ હવે, ડૂબાડતો જાય,
સમયના પ્રવાહમાં તરતો જાય,
માણસ માણસને હવે ડૂબાડતો જાય.
