STORYMIRROR

Kaushik Dave

Tragedy Action Inspirational

3  

Kaushik Dave

Tragedy Action Inspirational

કેવો ન્યાય ?

કેવો ન્યાય ?

1 min
846

કોઈ ને કોઈ બહાને અહીં,

રોકડી થતી જાય છે,


ન્યાયની દેવી,

વેચાતી જાય છે,


ધંધો વકીલોનો,

ફૂલતો જાય છે,


ન્યાય આપનાર પણ,

સેટિંગ્સ કરતા જાય છે,


સફળ વકીલ તો,

રાજકારણમાં જાય છે,


પછી ન્યાયના સોદા,

કરતો જાય છે,


દોષિતો માટે,

લડતા જાય છે,


ધંધાની નિષ્ઠા ને,

હાનિ કરતા જાય છે,


સો સો દિવસોમાં પણ,

ગુનેગારો 'ના' પકડાય છે,


એટલે તો...

એટલે તો..કદાચ..,


ન્યાયની દેવીને,

આંખે પાટા હોય છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy