STORYMIRROR

Kaushik Dave

Drama Action Others

3  

Kaushik Dave

Drama Action Others

આસપાસ છે

આસપાસ છે

1 min
245

મંડરાતા મુસાફરો, ધન વૈભવની આસપાસ છે,

ગોળ પર બણબણતી, માખીઓ આસપાસ છે,


નેતાઓના પ્રવચનોમાં,વચનોની ભરમાર છે,

યોજનાઓ તો બસ, કાગળોમાં આલેખાય છે,


કોઈ પણ નેતા હોય, બસ પ્રજા તો કચડાય છે,

મૂર્ખાઓની જમાતમાં, બસ હૈઈસો હૈઈસો થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama