STORYMIRROR

Vibhuti Desai

Action

3  

Vibhuti Desai

Action

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
54

ભગવાનનું અસ્તિત્વ ક્યાં સુધી? 

જ્યાં સુધી ભક્તોનું અસ્તિત્વ છે ત્યાં સુધી. 


પુરુષનું અસ્તિત્વ ક્યાં સુધી ?

જ્યાં સુધી સ્ત્રીનું અસ્તિત્વ છે ત્યાં સુધી. 


સ્ત્રીનું અસ્તિત્વ ક્યાં સુધી? 

જ્યાં સુધી જીવંત સૃષ્ટિનું અસ્તિત્વ છે ત્યાં સુધી. 


પતંગિયાનું અસ્તિત્વ ક્યાં સુધી? 

જ્યાં સુધી ફૂલોનું અસ્તિત્વ છે ત્યાં સુધી. 


ભ્રષ્ટાચારનું અસ્તિત્વ ક્યાં સુધી?

જ્યાં સુધી લાંચિયાઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી. 


માનવનું અસ્તિત્વ ક્યાં સુધી? 

જ્યાં સુધી ધબકતાં હૃદયનું અસ્તિત્વ છે ત્યાં સુધી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action