પાણી પાણી
પાણી પાણી
જીવતરથી ડરી ગયા હવે મોતે શું ડરવાના છે
ના ડનલોપીલો છે ના પાશચર પિડીક છે આ,
બસ ઊભો આડો વાંકોચુંકો બરફ સુંવાળો છે
ખૂંપી જાઓ કે એંજલ બનાવો ઠંડો હૂંફાળો આ,
અડો લો પીગળે પાણી પાણી મસ્ત હસાવે છે
ખંખેરો તો ખરી પડશે બરફ છે તેથી વળગે આ.
