Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Drama

2  

kusum kundaria

Drama

પાનખરના પર્ણ

પાનખરના પર્ણ

1 min
335

પાનખરના પર્ણ આપણને જીવન બોધ આપી જાય છે. ખીલીને ખરવું શાશ્વત નિયમ કેવો સમજાવી જાય છે.

ક્ષણભંગુર છે આ જીંદગી કર્મ સારા કરીને દીપાવીએ. વૃૃૃૃૃૃૃક્ષ આપણને નમ્ર બની આપવાનું શીખડાવી જાય છે.

તાજી ફૂટેલી કૂંપણને ક્યાં ખબર છે આ સમયની ચાલ. ભલભલાને આ કાળ કદી તો જોને હંફાવી જાય છે.

અલ્પ આયુષ્ય લઇને ખીલતાં કુસુમો કેવા બાગમાં. સુગંધ એની જગ મહીં એ સદાયે પ્રસરાવી જાય છે.

દરિયાની રેત પર લખાયેલ નામ જેવી છે આ પ્રસિદ્ધિ, સમયનું એક મોજું પળવારમાં એને મિટાવી જાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama