Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Maitri Shah

Fantasy

2.5  

Maitri Shah

Fantasy

પાંખ - એક આશ ....

પાંખ - એક આશ ....

1 min
243





મને આપ પાંખ મુરારી,

પ્રભુ એક જ આશ મારી.


ઉડું ગગને મસ્તબની મધુકર,

ગાઉં ગીત સુર મધુર.


નમું ઘનશ્યામ,નમું શ્રી રામ,

કરું તુજને હજાર પ્રણામ.


મને આપ પાંખ મુરારી,

પ્રભુ એક જ આશ મારી.


રંગબેરંગી રચના તારી,

કાળી સંધ્યા,સવાર કાળી.


જગત તારું, સૃષ્ટિ તારી,

મને આપ પાંખ મુરારી.





Rate this content
Log in