STORYMIRROR

Kaushik Dave

Abstract Others

3  

Kaushik Dave

Abstract Others

પામવા માટે પ્રેમ

પામવા માટે પ્રેમ

1 min
196

પામવા માટે પ્રેમ હોય

વેદના પણ સાથે હોય,


સમર્પણ કરે પ્રેમમાં

ના સ્વીકારે તો દુઃખ હોય,


વેદના ભરેલ જીવનમાં

કોઈ અંગત મળે તો,

એ સ્નેહ સ્વાભાવિક છે,


પ્રેમ પ્રેમના પ્રકાર જુદા

પણ વેદના તો દિલને જ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract