પાગલ ન સમજ
પાગલ ન સમજ
આશિકી લાગી છે ફરિયાદ ન કરી શકું હું,
બેેતાબથી ખુમાર રહી પ્રેમના ઓરતે હું,
વિચાર મનોમંથનની ચેષ્ટાઓ લગાવી શકું હું
દરિયા જેવા વિશાળ પ્રેમની આણે આવી હું,
પાગલ ન સમજ અભિવ્યક્ત પ્રગટ કરી શકુ હું,
દાવ પેચ રમતા જિંદગીની બાજી જીતી ગઈ હું,
મનની વેેેગના અપાર લાગણીઓ વરસાવી દઉં હું,
હુંકાર કરી જો તું મુજને અગ્નિ પરીક્ષા આપી દઉં હું
કહી ઘણી વાત તુજને ભાવેશની લાગણી સમજી હું,
હતી કામણઘેલી સંજોગની બાજીમાં હારી ગઈ છું હું

