ઓનેસ્ટ
ઓનેસ્ટ
વી આર ઓનેસ્ટ કરિમિનીલસ !
ને પાર્ટનરશીપમાં દુનિયા ભળી દુશ્મનથી દુશ્મન, મર્યા માનવી મળી
ફનીપઆર્ટે મેચબોકસે દીવાસળી ભળી
બી કેરફુલ કહી ભાતભાતી એપ મળી
ભાઇ ભાઇ કહેતી ભાઇચારાની જાત ભળી
દેશ વેચનાર ગદ્દારોની મહીં જાત મળી
હવે તો બેધડક નિર્દયી કાળી ધોળી ભળી
ટોચે બદલતી બ્રાઉન જાત ઉઘાડી મળી.
