ઓળઘોળ
ઓળઘોળ
બોલ કાના
તારીએક હા,
અને રાધા
તારા પર થાય
ઓળઘોળ,
તારા એક આછા
મંદમંદ સ્મિત થી
મારુ મનડુ
ડોલી ઊઠે
અને વારીવારી જાય.
બોલ કાના
તારીએક હા,
અને રાધા
તારા પર થાય
ઓળઘોળ,
તારા એક આછા
મંદમંદ સ્મિત થી
મારુ મનડુ
ડોલી ઊઠે
અને વારીવારી જાય.