STORYMIRROR

Sunita Mahajan

Comedy Romance Fantasy

3  

Sunita Mahajan

Comedy Romance Fantasy

ઓ વર્ષારાની

ઓ વર્ષારાની

1 min
201

પહેલો હોય 

કે છેલ્લો હોય,

આ વરસાદ

બહુ જરૂરી.


જીવવા માટે

ખેડૂત માટે,

પાકપાની ને

માટે જરૂરી.


ઓ મેહુલિયા !

વરસો ખાસ,

ધરતી પ્યાસી

બુજાવો પ્યાસ.


ઓ મેઘરાજા !

વરસો તમે,

તારી હાજરી

બહુ જરૂરી.


બહુ સયાની

ઓ વર્ષારાની !

વરસજે તું

જયાં જરૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy