Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Fantasy

3  

Bindya Jani

Fantasy

ઓ કાનજી

ઓ કાનજી

1 min
227


હું તો ખખડાવું છું દ્વાર ઓ કાનજી, 

ડેલીએ આવી ઊભી છું ઓ કાનજી. 


સોળે શણગાર સજીને આવી છું, 

હૃદયનાં કમાડ ખોલો ઓ કાનજી. 


મને જાગ્યા છે મળવાના કોડ, 

તારી ભક્તિમાં મન મોહ્યું ઓ કાનજી 


ના હું મીરાં બની શકું કે ના રાધા, 

તોય તારી પ્રેમદિવાની ઓ કાનજી. 


ભક્તિભાવથી ભર્યું છે હૃદય મારું, 

છે તારા મુખડાની માયા ઓ કાનજી. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy