Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 49

નવી અંતાક્ષરી - 49

1 min
350

અનાજ : જોડકણાં ક્રમાંક ૧૪પ થી ૧૪૯

(૧૪પ)

જુવારનાં ઝૂલતાં લોથાં,

પંખી મારતાં તેમાં ગોથાં.

લોથે લોથે પંખીની વાત,

અનાજોમાં આ રૂડી જાત.

(૧૪૬)

તાજો તાજો શીરો કરાય,

ઘઉંની તો રોટલી થાય.

ભાખરી-લાપશી બનતાં,

ઘઉં દુનિયામાં ભમતાં.

(૧૪૭)

તરત બનતો રોટલો,

બાજરો છે કેટલો ભલો !

લહેરાય ઊઠે ચોમાસે,

ગરીબ-અમીર સૌ ખાશે.

(ક્રમશ:)

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy