STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 21

નવી અંતાક્ષરી - 21

1 min
375

(૬૧)

મોટા ધમપછાડા કરે,

ચિત્તો મોટી છલાંગો ભરે.

તેમની તો ગતિ અપાર,

શિકાર માથે કરે વાર.


(૬ર)

રાજા વનનો સિંહ ગણાય,

પ્રાણીઓ ભાગીને દૂર જાય.

બધાંમાં રહેલી એની ધાક,

ભાગવામાં બધાં ભૂલે થાક.


(૬૩)

કાચબાની તો ધીમી ચાલ,

રક્ષાણ કરે એનું ઢાલ.

ઢાલ એની પથ્થર જેવી,

કુદરતી કમાલ કેવી !


(ક્રમશ:)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy