STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 17

નવી અંતાક્ષરી - 17

1 min
280

(૪૯)

તેજ ચાલે ને ધીમો ચાલે,

ઘોડો ઊભો મસ્તીના તાલે.

ગાડીમાં કરાવે સહેલ,

માણસને કરાવે ગેલ.


(પ૦)

લપાતી છુપાતી આવતી,

બિલાડી દૂધને ચાટતી.

ઉંદરને જોઈને દોડતી,

માટીનાં વાસણ ફોડતી.


(પ૧)

તાનમાં ફરે કીચડ ખાય,

બચ્ચાનું ટોળું સાથમાં જાય.

ભૂંડ સફાઈનું કામ કરે,

ગટરે ગટરે ટોળું ફરે.


(ક્રમશ:)


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Fantasy