Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી -10

નવી અંતાક્ષરી -10

1 min
349


(ર૮)

વખાણવાનો શું કાગડો,

ઓછા પાણીનો દીઠો ઘડો.

કાંકરા લૈ નાખતો રહે,

પાણીને ઊંચે થવા કહે.


(ર૯)

હંસ ધોળો ચટાક જાય,

જાણે રૂનો ઢગ દેખાય !

મોતીડાં છે તેનો ચારો,

તેના થકી શોભે કિનારો.


(૩૦)

રસ્તા વચ્ચે ધૂળમાં રમે,

ચકલી તોયે ખૂબ ગમે.

તણખલાંનો લાવે માલ,

માળામાં બતાવે કમાલ.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy