Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

નસીબ

નસીબ

1 min
176


હસ્તરેખાઓમાં ના શોધ તું ભાગ્ય તારું,

સુંદર કર્મોથી જ બને છે ભાગ્ય સારું,

તુજ તારો ભાગ્ય વિધાતા તુજ અધિષ્ઠાતા,

હોય જો કર્મો સારા તો જીવન બને ન્યારું.


નસીબના ભરોસે કદી જીવન હંકારાય નહિ,

પરિશ્રમ એજ પારસમણિ એ વિસરાય નહિ,


શું ના કરી શકે આ ઈશ્વરે સર્જેલ અદ્ભુત માનવી ?

ભાગ્યના ભરોસે બેસી પરિશ્રમ ત્યજાય નહિ.


Rate this content
Log in