STORYMIRROR

Manoj J. Patel

Drama

3  

Manoj J. Patel

Drama

નસીબ જુદાંજુદાં

નસીબ જુદાંજુદાં

1 min
351

સૌને એકસમાન હાથ છે,

તો હસ્તરેખા જુદી જુદી કેમ?


એક જ પરિવારનાં સંતાન છીએ,

તો દરેકનાં નસીબ જુદાં જુદાં કેમ?


કોઈને ગાડી તો કોઈને ગાડું કેમ?

કોઈને સફળતા તો કોઈને નિષ્ફળતા કેમ?


કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ?

કોઈ સુખી તો કોઈ દુઃખી કેમ?


સૌને એકસમાન હાથ છે,

તો હસ્તરેખા જુદીજુદી કેમ?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama