નફો
નફો
જાલીમ ચાહત નો મારી બધો નફો લઇ ગઈ,
ને વ્યાજ રૂપી બદલા માં દગો દઈ ગઈ.
હવે શું કરું ક્યાં જાવ સમજાતું કઈ નહિ,
દાજ્યા માથે દામ એ હજારો દઈ ગઈ.
જેને માની હતી જિંદગી ને જિંદગી થી 'શેેેષ,
એ આજ મને મોત ના વિચારો દઈ ગઈ.
થઇ જશે એ મારી એવો હતો મન નો વ્હેમ.
હવે ના રહેતો તુંં ભ્રમ માં એ ભરોસો દઈ ગઈ.
ના કરશો કોઈ પ્રેમ કહે રોઈ રોઈ "સાગર",
ઈશ્ક ના નામે વિષ નો કટોરો. દઈ ગઈ.

