Pooja Patel
Tragedy
સો કામ કર્યાં.....
તો થયાં કામનાં.....
એક કામની અમે ના પાડી....
તો થઈ ગયા નક્કામાં.
રહસ્યો
આથમતી સંધ્યાએ
રાખીનો ડોર
મોબાઈલ
દોસ્તી
સ્નેહદીપ
કલ્પના
નારી
દરકાર
વિનાશકાળે વિપ...
અમે આવતી પીડાને પણ પ્રેમથી પખાળી છે .. અમે આવતી પીડાને પણ પ્રેમથી પખાળી છે ..
'એટલે આત્મા કઠણ કરી, મેં કર્યો છે એક વિચાર, કરી મારી એને બનાવી, ૫રણાવું નમણી નાર,' લાગણીસભર સુંદર ક... 'એટલે આત્મા કઠણ કરી, મેં કર્યો છે એક વિચાર, કરી મારી એને બનાવી, ૫રણાવું નમણી ના...
'મારો આતમ ઘોડે ચડી કહે છે, વહુને દીકરી માનીશ જી, રે ! સારું ઘર ને મુરતિયો શોધીશ, એ બેટીને પરણાવીશ જી... 'મારો આતમ ઘોડે ચડી કહે છે, વહુને દીકરી માનીશ જી, રે ! સારું ઘર ને મુરતિયો શોધીશ,...
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
ભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની. ભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની.
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી. ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી.
વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી, કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે. ભુલા પડેલાં ભાગવાં લાગ્યાં મારા... વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી, કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે. ભુલા પડેલાં...
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો. અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની, રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદીયુ લોહીની, ફાટેલી ધર... ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની, રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદી...
જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ? જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું છે રમ્ય એની આંખ ભવ્ય... શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું ...
Who was rich, only they. . Who was rich, only they. .
લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે. લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે.
છે પથ્થર બનેલો બરફનો કરી નાખ, પછી ના કહેતો અહમ્ ઓગળે ના. બને ત્યાં સુધી બારણેથી વળાવો, ગરીબાઈ ઘરમાંથ... છે પથ્થર બનેલો બરફનો કરી નાખ, પછી ના કહેતો અહમ્ ઓગળે ના. બને ત્યાં સુધી બારણેથી ...
મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું, ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે. મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું, ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે.
દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે. દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે.
હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી. હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી.