STORYMIRROR

Vipul Borisa

Romance

3  

Vipul Borisa

Romance

નજર

નજર

1 min
1.3K


વસંતની ઉણપ એને હોય જેને પાનખર સાથે પ્રેમ નથી.


પીડા છે આ મારી કોઈ શબ્દોની ગોઠવણ જેમ તેમ નથી.


મે ક્દી આજીવન હાથ કે સાથ માંગ્યો જ ક્યાં છે તમારો,


બસ તમારી નજર રહે એનાથી સવિશેષ કોઈ રહેમ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance