નિશાળ
નિશાળ
દફતર પહેરી બાળકો નિશાળે દોડ્યાં જાય.
નિશાળે દોડ્યાં જાય.
નવી નવી ચોપડી લીધી.
એ.બી.સી.ડી લખી લીધી.
હસતાં રમતાં વાતો કરતાં જાય
નિશાળે દોડ્યાં જાય.
મન લગાડી સારું ભણે
ઝટપટ દાખલાં કેવા ગણે !
બાપુનાં વાડામાંથી કેરી,કેળાં ખાય
નિશાળે દોડ્યાં જાય.
