STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

4.5  

Nil Patel 'શુન્ય'

Drama

નિખાલસતા

નિખાલસતા

1 min
104


પ્રેમનાં પરિઆવરણમાં રહેલ 

એક કંદરામાં મેં નિખાલસતા નીરખી,


કુરૂપા ક્રોધ ને ભેખડ પરથી ભરખી 

રૂપવાન નિખાલસતાને મનભરીને નીરખી,


અહંકાર ને નાથવો છે રે સરખો

ને નિખાલસતાને પારખવી ઘણી,


બુદ્ધિસારીઓ નો બફાટ ઘણો રે

તેથી નિખાલસની આસપાસ તે ફરે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama