Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavana Shah

Children

3  

Bhavana Shah

Children

નિજાનંદ

નિજાનંદ

1 min
125


ચાલને બાળક બની જઈએ,

ખુલ્લા પગે શેરીએ-શેરીએ દોડીએ,


ન કોઈ રોક ન કોઈ ટોક,

મુક્ત મને તોડફોડ કરી એ,


નાનાાા નાના ખાબોચિયા શોધી,

છબ છબ કરીએ,


અહીંં તહીંથી કાકરા ભેગા કરી,

બે હાથ ઊંચા કરી ઉછાળીી એ,


આ પેલી માથાકૂટ છોડી,

નિજ આનંદ લૂંટીએ.


Rate this content
Log in