STORYMIRROR

Rekha Shukla

Abstract Others

1  

Rekha Shukla

Abstract Others

નીલગગન

નીલગગન

1 min
126

નીલગગનનું પંખેરૂ ભારતે ઊડ્યું આજે

ઝાંકળી ઝળહળતા ઊગી આંગણે આજે 


તુજ ની રજકણ સતાવે ક્ષણેક્ષણ આજે

અનુભવની કણકણ બોલે પળપળ આજે


પડાવ છે યાદો રૂઝાઈ, વ્યાકુળ પુરાણી જણાઈ

ભોળી રે લાગણી શાણી, પાણીમાં જઈ ઢળાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract