STORYMIRROR

Neha Desai

Tragedy Thriller Others

3  

Neha Desai

Tragedy Thriller Others

ને

ને

1 min
38

સળિયાં નથી ઘરમાં

ને, વિશ્વ આખુંય જેલ છે !


જેલર કોઈ નથી,

ને, માણસ જાતે કેદ છે !


રોજગારનાં ઠેકાણાં નથી,

ને, મોંઘવારીની મહેર છે !


ચોખ્ખાઈ મનમાં નથી,

ને, સેનિટાઈઝરનું જોર છે !


હાસ્ય આંખોમાં નથી,

ને, હોઠ માસકમાં કેદ છે !


માણસાઈ વ્યવહારમાં નથી,

ને, જુઓ ખુદાની આજે  કેવી કહેર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy