STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

નારી વંદના

નારી વંદના

1 min
613

નારી, તું જન્મદાતા છે,

તું જ બીજી વિધાતા છે,


ક્યારેક બહેન, ક્યારેક ફોઈ,

ક્યારેક પત્ની, દાદી કે નાની,


તું દરેક સંબંધની પ્રણેતા છે,

વ્હાલનો કરતી ગુણાકાર તું,


અન્નપૂર્ણા તું જ સાક્ષાત છે,

સમજુ ને સુશીલ છે સન્નારી તું,


ઘરને ઘર બનાવી રહેતી જે સદાય

પુરુષની એવી અર્ધાંગિની છે તું,


જગત જનની ને કલ્યાણકારી છે,

તારાં વગર આ દુનિયા વળી કેવી?


હે નારી! તું જ જન્મદાતા છે,

નારી, તું જ બીજી વિધાતા છે!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational