STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
302

નારી તું તો નારાયણી

તું છે જગની અધિકારી,


દીકરી બનીને વ્હાલ વરસાવતી

સૌનો ખ્યાલ તું હંમેશા રાખતી,


પત્ની બનીને તું પતિ સંગ

પતિના આનંદે તું જ રંગ,


મા બનીને સૌને પ્રેમ આપતી

ઘરની તું જવાબદારી ઉઠાવી,


બહેન બનીને ભાઈલુ સાથે

મજાક મસ્તી તું રોજ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational